Our Fight for Right અંગ્રેજો ગયા, અંગ્રેજીયત હજુ બાકી? | શિક્ષણ માંગતા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ શા માટે? "સરકારને ચાટવા વાળા ચાટું કલાકારો કરતા રાશન કાર્ડ નું ખાઈને ખોટા સામે વિરોધ કરવા વાળા સારા" હે પુત્ર,આ🇮🇳દેશને આજે પણ ✊ઇન્કલાબની જરૂર છે એટલે હું તને ગળથૂંથીમાં ઇન્કલાબ પીવડાવું છું. #newborn નામદાર મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં“કોક્રોચ🪳VS.🐷ભૂંડડાઓ(Pigs)”આપ કોને જીતાડશો? #cockroachjantaparty “મુખ્યમંત્રી પદ છે – મહારાજાનો તખ્તો નથી; પદનું સન્માન થાય છે, પદાધિકારીનું પૂજન નહીં.” @CMOGujarat A + B = AB| જ્યારે સત્તા અને વિપક્ષ એક થાય…”ચૂંટણી નહીં… સેટિંગ? #gujaratelection2026 #mehulboghara चोर की दाढ़ी में तिनका। VR સર્કલ #surat ખાનગી મળતીઓ પોલીસની👮♂️મિલીભગતથી ઉઘરાણું કરતા ઝડપાયો.. પોલીસનો મળતિયો યુનિફોર્મ વિના દંડ ૧૦૦૦ ની માંગણી કરતા પોલીસને ફરિયાદ કરતા ચોરી પર શીના ચોરી જેવો ઘાટ મારા જીવનના સાચા બે રંગો;દેશ🇮🇳 અને મારા જીવનસાથી❤️